ખરાબ ખાનપાનના કારણે ઘણીવાર શરીરમાં ગેસ બનવા લાગે છે ગેસની સમસ્યા થવા પર એવી વસ્તુ લેવી જોઈએ જે પેટને ઠંડક આપે એવામાં ઠંડા દૂધને બળતરા અને ગેસ માટે ફાયદાકારક માનવામાં આવે છે તેનું સેવન કરવાથી શરીરનું પીએચ લેવન ઠીક થાય ઠે સાથે એસિડ રિફ્લેક્સથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે ગેસમાં ઠંડુ દૂધ ફાયદાકારક છે પરંતુ તેમાં કોઈપણ વસ્તુ ન ઉમેરો ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવા તમારા ખાનપાનમાં ખાસ ધ્યાન રાખો જેમાં તાજા લીલા શાકભાજીનું વધુ સેવન કરો અને પાણી પણ પુષ્કળ માત્રામાં પીવો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે