કોફીમાં કેફીન હોય છે તે બ્લડ પ્રેશન વધારે છે

કેટલાક લોકોને કેફીનની અસર વધુ થાય છે

જો તમને હાઈ બીપી હોય તો કોફી ઓછી પીવો

કોફી પીધા બાદ બીપીમાં વધારો જોઈ શકાય છે

આ અસર કેટલાક કલાકો સુધી રહે છે

દરેક વ્યક્તિને કેફીનની અસર અલગ અલગ થાય છે

કેટલાક લોકો કોફી પીધા બાદ પણ સ્વસ્થ રહે છે

એક કે બે કપથી વધારે કોફી ન પીવી જોઈએ

કોફીનું વધુ સેવન કરવામાં આવે તો કેફીન શરીરમાં જઈને હાર્ટ રેટને વધારી દે છે

બીપીના દર્દીઓએ હંમેશા ડોક્ટરની સલાહ બાદ જ કોફી પીવી