ઉનાળાની શરુઆત ચુકી છે



એવામાં આકરા તાપથી બચવા ખાનપાનનું ખુબ ધ્યાન રાખવું પડે છે



ઉનાળામાં કેટલાક ડ્રાયફ્રુટનું સેવન ન કરવું જોઈએ



અખરોટની તાસીર ગરમ હોય છે



તેથી ઉનાળામાં તેનું વધુ સેવન કરવાથી પેટમાં ગરમી વધી શકે છે



અંજીર ગરમ પ્રકૃતિનું ડ્રાયફ્રૂટ છે



ઉનાળામાં તેનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા થઈ શકે છે



તો ગરમીમાં બદામને પણ પલાળીને ખાવી જોઈએ



ઉનાળામાં ડ્રાયફ્રૂટને પલાળીને ખાવા હિતાવહ છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો