આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે

Published by: gujarati.abplive.com

પરંતુ તમે કેટલીક જરુરી બાબતોનું પાલન કરીને વજન વધતુ અટકાવી શકો છો

Published by: gujarati.abplive.com

પૂરતું પાણી પીવું વજન ઘટાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

Published by: gujarati.abplive.com

ભોજન સાથે સલાડ ખાવાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે

Published by: gujarati.abplive.com

પ્રોટીનયુક્ત આહાર લો

Published by: gujarati.abplive.com

રાત્રે હળવું ભોજન લો

Published by: gujarati.abplive.com

બહારના ભોજનથી દૂર રહો

Published by: gujarati.abplive.com

મિઠાઈ, ચોકલેટ કે આઈસ્ક્રીમ જેવા ગળી વસ્તુઓથી દૂર રહો

Published by: gujarati.abplive.com

સવારે નાસ્તો અવશ્ય કરો

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com