ચમકદાર ચહેરો દરેકને પસંદ હોય છે



આ માટે લોકો વિવિધ પ્રકારના નુસખા અજમાવે છે



આ માટે ઘણા લોકો બરફથી ચહેરો સાફ કરે છે



જોકે, તેનાથી ફાયદાની સાથે સાથે નુકસાન પણ થઈ શકે છે



બરફના પાણીથી રક્ત પરિભ્રમણ સુધરે છે



જો કે, ડાયરેક્ટ બરફ ચહેરા પર લગાવવાથી નુકસાન પણ થાય છે



તેનાથી ત્વચામાં બળતરા, ખંજવાળ અને શુષ્કતા આવી શકે છે



ગંદા ચહેરા પર બરફ લગાવવાથી બેક્ટેરિયલ ચેપનું જોખમ વધી શકે છે



જો તમારી ત્વચા શુષ્ક અથવા સંવેદનશીલ હોય તો આ પ્રયોગ ન કરવો જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો