ભોજન શરીર માટે ખુબ જરુરી છે



ભોજનથી શરીરને ઉર્જા મળે છે



જો કે આપણે અઠવાડીયામાં એક દિવસ ન ખાઈએ તો શરીર ડિટોક્સ થઈ જાય છે



આવું કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નિકળી જાય છે



સાથે પાચનતંત્ર મજબૂત થાય છે



વજન ઘટાડવામાં મદદરૂપ છે



હૃદયનું આરોગ્ય સુધારે છે



ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે



ઉપવાસ દરમિયાન પુષ્કળ પાણી પીવો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે