આજમા ડીજીટલ યુગમાં આંખોની સમસ્યા ખુબ વધી રહી છે તમે કેટલાક ઘરેલુ ઉપાય દ્વારા તેનાથી છૂટકારો મેળવી શકો છો આંખોની રોશનની વધારવા માટે પાલકનું સેવન કરો આ ઉપરાંત કોબી, લીલાં શાકભાજી અને પીળા ફળોને ખાવા હિતાવહ છે. પપૈયું, સંતરા અને લીંબુના સેવનથી પણ આંખની રોશની વધે છે વરિયાળી ચાવવાથી પણ આંખોની રોશની વધે છે નારિયેળની ગિરીના 2-3 ટૂકડા ચાવીને ખાવા ગાજર અને કોથમીર પણ આંખોની રોશની વધારવાનું કામ કરે છે ત્રિફળા ચૂર્ણ પણ આંખો માટે લાભકારી છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે