દૂધ આપણા ભોજનનો પોષ્ટીક હિસ્સો છે

Published by: gujarati.abplive.com

તેમાં કેલ્શિયમ, વિટામિન ડી જેવા પોષક તત્વો હોય છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે દૂધ સાથે કેટલીક વસ્તુ ન ખાવી જોઈએ

Published by: gujarati.abplive.com

સંતરા, લીંબુ, જામફળ વગેરે દૂધ સાથે લેવાથી પેટ ખરાબ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

આયુર્વેદ અનુસાર, દૂધ અને માછલીનું એકસાથે સેવન કરવાથી ત્વચા પર ડાઘ-ધબ્બા અને એલર્જી થઈ શકે છે

Published by: gujarati.abplive.com

દૂધ અને મીઠાનું મિશ્રણ પાચનતંત્ર પર ખરાબ અસર કરે છે

Published by: gujarati.abplive.com

દૂધ સાથે અથાણું ખાવાથી એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ડુંગળી અને દૂધ સાથે લેવાથી શરીરમાં ગરમી અને ઝેરી તત્વો વધી શકે છે

Published by: gujarati.abplive.com

દૂધ અને મૂળાનું સંયોજન ત્વચાની એલર્જીનું કારણ બની શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com