વિટામિન સી એક જરૂરી વિટામિન છે



જે મહિલાઓ માટે ખૂબ જરૂરી હોય છે



વિટામિન સી ની કમીથી સ્ટ્રેસ થઈ શકે છે



હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે



મહિલાઓના હોર્મોન અસંતુલિત થઈ શકે છે



વિટામિન સી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે



આ ઉપરાંત વિટામિન સી સ્કીન માટે પણ ખૂબ જરૂરી છે

મહિલાના શરીરમાં વિટામિન સીની ઉણપથી પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે



ગર્ભવતી મહિલાઓ માટે પણ વિટામિન સી ખૂબ જરૂરી હોય છે



આ સ્થિતિમાં મહિલાઓએ વિટામિન સીથી ભરપૂર ડાયટ લેવું જોઈએ