મોટા ભાગના લોકોની સવાર ચાની ચુસકીથી થાય છે



આમેય જો આદુવાળી ચા મળી જાય તો દિવસ બની જાય



શિયાળામાં લોકો આદુવાળી ચાનું સેવન ખુબ સેવન કરે છે



પરંતુ સવાલ એ છે કે શું ઉનાળામાં આદુવાળી ચા પી શકાય



તો જવાબ એ છે કે ગરમીમાં આદુવાળી ચા ન પીવી જોઈએ



કારણ કે આદુની તાસીર ગરમ છે



ઉનાળામાં વધુ આદુનું સેવન કરવાથી ગરમી વધી શકે છે



તેના કારણે પરસેવો અને અકળામણ થઈ શકે છે



આ સાથે ડીહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો