ગર્ભધારણનો પ્રયાસ કરી રહેલા યુગલોમાં હંમેશા એ સવાલ હોય છે કે કયો સમય સૌથી વધુ યોગ્ય છે

Published by: gujarati.abplive.com

ગર્ભધારણ માટે સવારનો સમય સારો કે રાત્રીનો આવા ઘણા સવાલો મનમાં ઉઠે છે

Published by: gujarati.abplive.com

ગર્ભધારણ માટે માત્ર દિવસ જ નહીં, પરંતુ યોગ્ય તૈયારી અને સમય બંને ખૂબ મહત્વ ધરાવે છે

Published by: gujarati.abplive.com

પોતાના શરીર અને સાથીના સ્વાસ્થ્ય વિશે જાણવું તેમજ ગર્ભધારણ માટેના સૌથી અનુકૂળ સમયને સમજવો ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ગર્ભધારણનો પ્રયાસ ઘડિયાળના સમયને આધારે નહીં, પરંતુ સ્ત્રીના માસિક ધર્મના દિવસોને આધારે કરવો જોઈએ.

Published by: gujarati.abplive.com

સ્ત્રીઓમાં ઓવ્યુલેશનના દિવસ સુધીના લગભગ પાંચ દિવસનો સમય ગર્ભધારણ માટે સર્વોત્તમ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

સૌથી વધુ ફર્ટાઈલ દિવસો જાણવા માટે શરીરમાં થતા ઓવ્યુલેશનના સંકેતો અને ફેરફારો પર દેખરેખ રાખવી જોઈએ

Published by: gujarati.abplive.com

ગર્ભધારણ માટે માસિક ચક્ર અને ઓવ્યુલેશનના દિવસોની ગણતરી સૌથી મહત્વની છે

Published by: gujarati.abplive.com

જો તમને ગર્ભધારણ કરવામાં કોઈ પણ સમસ્યા આવે તો ડોક્ટરનો સંમ્પર્ક કરો

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com