આજકાલ ગ્રીન ટી આપણા રસોડામાં એક આવશ્યક વસ્તુ બની ગઈ છે



ખાસ કરીને જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે



આપણા શરીરને અંદરથી સાફ કરવામાં પણ મદદ કરે છે ગ્રીન ટી



ગ્રીન ટીને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે



તે એન્ટીઓક્સિડેન્ટ હોવાને કારણે મેટાબોલિઝમમાં વધારો કરે છે



પરંતુ તેનું વધારે સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે



તો આજે જાણી લો કે રોજ કેટલી ગ્રીન ટી પીવી જોઈએ



નિષ્ણાતોના મતે રોજ 2થી 3 કપ ગ્રીન ટી પીવી યોગ્ય છે



આનાથી વધુ ગ્રીન ટી પીવાથી સમસ્ય થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો