મીઠું કુદરતી જંતુનાશક છે. નવશેકા પાણીમાં થોડું મીઠું નાખી કોગળા કરવાથી ગળા અને મોઢામાં છુપાયેલા બેક્ટેરિયા સાફ થાય છે.

Published by: gujarati.abplive.com

તજમાં 'સિનેમિક એલ્ડિહાઈડ' નામનું તેલ હોય છે જે બેક્ટેરિયા ઘટાડે છે

Published by: gujarati.abplive.com

ગ્રીન ટીમાં રહેલા 'પોલીફેનોલ્સ' સલ્ફર પેદા કરતા બેક્ટેરિયાને વધતા અટકાવે છે

Published by: gujarati.abplive.com

ફુદીનાના પાન ચાવવા એ કુદરતી માઉથ ફ્રેશનર છે

Published by: gujarati.abplive.com

જમ્યા પછી એક ઈલાયચી ચાવવાથી તેની તીવ્ર સુગંધ મોઢાની દુર્ગંધને શોષી લે છે

Published by: gujarati.abplive.com

વરિયાળી ચાવવાથી મોઢામાં લાળ વધુ બને છે, જે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે

Published by: gujarati.abplive.com

એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ નીચોવી તેનાથી કોગળા કરવાથી મોઢામાં બેક્ટેરિયા પનપતા નથી.

Published by: gujarati.abplive.com

લવિંગમાં એન્ટી-સેપ્ટિક ગુણ હોય છે. મોઢામાં એક લવિંગ રાખી તેને ચૂસવાથી બદબૂ દૂર થાય છે

Published by: gujarati.abplive.com

એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર ભેળવી પીવાથી કે કોગળા કરવાથી મોઢાનું pH લેવલ સંતુલિત રહે છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com