આજકાલ યુવાનોમાં આંખોની રોશની ઓછી થવાની સમસ્યા જોવા મળી રહી છે



નાના બાળકો પણ ચશ્મા પહેરે છે



આંખોની રોશની વધારવા કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવવા જરુરી છે



રાત્રે સૂતા પહેલા નાભિમાં સરસવનું તેલ લગાવવાથી ઘણા ફાયદા થાય છે



ગાયનું ઘી આંખોની રોશની માટે ખૂબ જ સારું છે



ગાજર, પાલક, બ્રોકોલી અને બદામ જેવી વસ્તુઓ આંખો માટે ફાયદાકારક છે



આંખોની આસપાસના સ્નાયુઓને મજબૂત કરવા માટે નિયમિતપણે કસરત કરો



સૂર્યના હાનિકારક કિરણોથી આંખોને બચાવવા માટે સનગ્લાસ પહેરો



ધૂમ્રપાન આંખો માટે હાનિકારક છે અને તેનાથી દ્રષ્ટિ નબળી પડી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે