બેડ કોલેસ્ટ્રોલ વધવાથી શરીરમાં અનેક બીમારી આવે છે તમે તેને કેટલાક ઘરેલુ ઉપાયથી ઓછો કરી શકો છો ખરાબ કોલેસ્ટ્રોલના કારણે હ્યદય રોગનો ખતરો રહે છે તુલસી, અશ્વગંધા જેવી આયુર્વેદિક દવાઓ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે ચરબીયુક્ત ખોરાકમાં કોલેસ્ટ્રોલ વધુ હોય છે, તેથી તે ટાળવું મહત્વપૂર્ણ છે નાસ્તામાં ઓટ્સને જરૂર સામેલ કરો લસણમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ હોય છે નિયમિત કસરત કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે આલ્કોહોલનું વધુ પડતું સેવન કોલેસ્ટ્રોલને વધારે છે, તેથી તેને ઓછું કરવું જરૂરી છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે