આજકાલ બાળકો અને પુખ્ત વયના લોકોમાં ઠંડા પીણાં ખૂબ જ લોકપ્રિય છે



ખાસ કરીને ઉનાળા અને પાર્ટીના પ્રસંગોએ



પરંતુ તેમાં ખાંડ, રસાયણો અને કેફીનનું પ્રમાણ વધુ હોય છે



જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે



તેને રોજ પીવાથી સ્થૂળતા વધી શકે છે



દાંતમાં સડો થઈ શકે છે



ડાયાબિટીસનું કારણ બની શકે છે



વધુ ખાંડવાળા કોલ્ડ્રીંક પીવાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે



પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો