તાવ એવી સ્થિતિ છે જેમાં માનવ શરીરનું તાપમાન વધે છે કેટલાક ઘરેલુ ઉપાય દ્વારા તમે તાવમાંથી રાહત મેળવી શકો છો પૂરતી ઊંઘ લો અને શરીરને આરામ આપો પાણી, સૂપ,જ્યુસ જેવા પ્રવાહી પીવો આનાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે નવશેકા ગરમ પાણીથી સ્નાન કરો રૂમને વેન્ટિલેટેડ રાખો ફુદીનો અને આદુનો ઉકાળો પીવો હળદરનું સેવન કરો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે