મેથીનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે



મેથી સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે



ખાસ કરીને ડાયાબિટિસના દર્દીઓ માટે મેથી રામબાણ છે



બ્લડ શુગરને કંટ્રોલ કરવા મેથીનો ઉપયોગ કરવામાઁ આવે છે



દરરોજ મેથીનું પાણી પીવાથી ટાઇપ-2 ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે.



મેથીમાં હાજર ગેલેક્ટોમેનન લોહીમાં સુગરનું શોષણ ઘટાડે છે.



મેથીના સેવનથી પાચન અને મેટાબોલીઝમ પણ નિયંત્રિત રહે છે



મેથી ફૂડ બ્રેકડાઉનને ધીમું કરીને બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરી શકે છે



મેથીના દાણા સારા કોલેસ્ટ્રોલને મુક્ત કરે છે જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે