ભારતભરમાં ગોળ અને મધ બંનેને કુદરતી મીઠાશના ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

ગોળ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે, જ્યારે મધ મધમાખીઓ દ્વારા ફૂલોના રસમાંથી તૈયાર થાય છે.

Published by: gujarati.abplive.com

એવામાં ચાલો જાણીએ કે બન્નેમાંથી શરીર માટે ક્યું વધુ સારુ છે

Published by: gujarati.abplive.com

કાચું મધ ઓછું પ્રોસેસ્ડ હોય છે. બંને ઊર્જા પ્રદાન કરે છે, પરંતુ મધ શરીરમાં વધુ ઝડપથી અને ત્વરિત ઊર્જા આપે છે.

Published by: gujarati.abplive.com

ગોળમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે.

Published by: gujarati.abplive.com

Published by: gujarati.abplive.com

મધમાં વિટામિન C, B6 અને એન્ટિઑક્સિડન્ટ્સ હોય છે.

Published by: gujarati.abplive.com

ગોળ રક્તને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને એનિમિયામાં ઉપયોગી છે.

Published by: gujarati.abplive.com

મધ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ભોજન પછી ગોળ ખાવાથી પાચનક્રિયા સુધરે છે, જ્યારે મધ પેટને શાંત રાખે છે અને એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com