શિયાળામાં ઇમ્યૂનિટી વધારવા માટે કેટલીક ખાસ વસ્તુઓ ખાવી જોઇએ
ABP Asmita

શિયાળામાં ઇમ્યૂનિટી વધારવા માટે કેટલીક ખાસ વસ્તુઓ ખાવી જોઇએ

તમારા ડાયટમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ABP Asmita

તમારા ડાયટમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ સુપરફૂડ્સ દરરોજ ખાવાથી શિયાળાની ઋતુમાં ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.
ABP Asmita

આ સુપરફૂડ્સ દરરોજ ખાવાથી શિયાળાની ઋતુમાં ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.

તમારા આહારમાં બાજરીનો સમાવેશ કરવા માટે શિયાળો શ્રેષ્ઠ સમય છે.
ABP Asmita

તમારા આહારમાં બાજરીનો સમાવેશ કરવા માટે શિયાળો શ્રેષ્ઠ સમય છે.

ABP Asmita

તે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે

ABP Asmita

શિયાળામાં શરીરને ગરમ રાખવામાં અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

ABP Asmita

લીલા શાકભાજી શિયાળાની ઋતુમાં પોષક તત્વોનો ભંડાર છે.

ABP Asmita

તે માત્ર ઓછી કેલરીવાળો ખોરાક નથી પરંતુ તે એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સીથી પણ સમૃદ્ધ છે.

ABP Asmita

ખજૂર ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે

ABP Asmita

ખજૂરમાં વિટામીન, પોષક તત્વો અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

ABP Asmita

આ હાડકાંને મજબૂત બનાવે છે અને સંધિવા જેવી બીમારીઓથી પણ બચાવે છે.

ABP Asmita

શિયાળામાં ખજૂર ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને નબળાઈથી બચી શકીએ છીએ.

ABP Asmita

શિયાળામાં ગોળ ખાવાના અનેક ફાયદા છે. તે ઝિંક અને સેલેનિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે

ABP Asmita

ABP Asmita

જો કે દેશી ઘી દરેક ઋતુમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે

ABP Asmita

પરંતુ શિયાળામાં તેને રોજિંદા આહારમાં સામેલ કરવું વધુ જરૂરી બની જાય છે.

ABP Asmita

તમે તેને દાળ, ભાત, રોટલી અને શાકમાં ઉમેરીને ખાઈ શકો છો

ABP Asmita

તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો