દૂધમાં અનેક પોષક તત્વો હોય છે



તેથી જ તેને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે



દૂધમાં વિટામિન ડી અને અન્ય પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે



દૂધમાં વિટામીન એ, બી 12 અને કેલ્શિયમ હોય છે



તેમ છતા કેટલીક બીમારીમાં તેનું સેવન ન કરવું જોઈએ



જો તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો સોજો હોય, તો દૂધ પીવાનું ટાળવું જોઈએ



પાચન સંબંધી સમસ્યાઓ હોય તો દૂધ ન પીવું



જો તમને કોઈ ચામડીની સમસ્યા હોય તો દૂધ ન પીવું જોઈએ



હ્યદય સંબંધીત ગંભીર બીમારીમાં ડોક્ટરની સલાહ બાદ જ દૂધ પીવું



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો