કિડની આપણા શરીરમાં ફિલ્ટરનું કામ કરે છે

Published by: gujarati.abplive.com

તે દરરોજ 200 લિટર લોહીને ફિલ્ટર કરે છે અને એકસ્ટ્રા પાણીનેે બહાર કાઢે છે

Published by: gujarati.abplive.com

પરંતુ આપણામાંથી કેટલાક લોકો સવારમાં એવી આદતો અપનાવે છે જેનાથી કિડનીને નુકસાન થાય છે

Published by: gujarati.abplive.com

તો આવો જાણીએ સવારની કઈ 5 આદતો કિડનીને ફેલ કરી શકે છે

Published by: gujarati.abplive.com

ઊંઘ પછી શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. જો સવારે ઉઠીને તરત પાણી ન પીએ તો કિડની પરનું દબાણ વધે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી પેશાબ રોકવાથી બેક્ટેરિયા યુરિનરી ટ્રૅક્ટમાં વધવા લાગે છે, જે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

કેફીન ડિહાઇડ્રેશન વધારે છે, જેના કારણે કિડની પર તણાવ આવે છે.

Published by: gujarati.abplive.com

સવારનો નાસ્તો ન કરવાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર બંને પર અસર થાય છે

Published by: gujarati.abplive.com

સવારમાં વધુ પડતું મીઠું ખાવાથી કિડની પર વધારાનો ભાર આવે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com