મોટાભાગના લોકોની સવારની શરૂઆત એક કપ ચાથી થાય છે

Published by: gujarati.abplive.com

ઘણા લોકો માટે તો સવારમાં ચા પીધા વિના દિવસની શરૂઆત કરવી મુશ્કેલ હોય છે

Published by: gujarati.abplive.com

જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ચા પીવી સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે?

Published by: gujarati.abplive.com

સવારે એક કપ ચા પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધી શકે છે

Published by: gujarati.abplive.com

ચામાં રહેલું કેફીન તણાવના હોર્મોન કોર્ટિસોલનું સ્તર વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

ખાંડ અને ચામાં રહેલો એસિડ મળીને દાંતના એનેમલ (Enamel) ને નબળો પાડે છે

Published by: gujarati.abplive.com

રોજ સવારે ચા પીવાથી હાડકાં પણ નબળા પડી શકે છે

Published by: gujarati.abplive.com

રોજ સવારે ચા પીવાથી તમારા દાંત પીળા પડી શકે છે

Published by: gujarati.abplive.com

કેફીન એક ઉત્તેજક પદાર્થ હોવાથી તે તમારી સ્લીપ સાયકલને ખોરવી શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com