પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં મૂડ સ્વિંગ્સ વધારે હોય છે



ડાર્ક ચોકલેટ પીરિયડના દુખાવામાં રાહત આપે છે



કારણ કે તેમાં કોકો બીન્સ હોય છે, જે ફ્લેવોનોઈડ્સનો સારો સ્ત્રોત છે.



મોટાભાગની મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ચોકલેટ ખાવાની ઈચ્છા થાય છે



પીરિયડ્સ માટે ડાર્ક ચોકલેટ સારી ચોકલેટ માનવામાં આવે છે



ચોકલેટ ખાવાથી મહિલાઓનો મૂડ સારો રહે છે



ડાર્ક ચોકલેટમાં સેરોટોનિન, એન્ટીડિપ્રેસન્ટ હોય છે



જે મહિલાઓને માનસિક આરામ પહોંચાડે છે.



ચોકલેટ પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં થતા તણાવને ઘટાડે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો