ગરમી આવતા જ બજારમાં રુૃ અફઝા ખુબ વેચાવા લાગે છે



ગુલાબના ફ્લેવરમાં રુહ અફઝા તૈયાર કરવામાં આવે છે



રુહ અફઝાાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી થતો



ઓરેન્જ અને પાઈનેપલ જ્યૂસને સુગર સીરપ સાથે તૈયાર કરવામાં આવે છે



તેમાં ફુદીનો,ગુલાબ,મુનક્કા અને નિલોફર જેવાં હર્બસ પણ નાખવામાં આવે છે



બધા હર્બસને ખુબ ગરમ કરવામાં આવે છે



રુહ અફઝા શરીરને ઠંટુ રાખવાનું કામ કરે છે



તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે



રુહ અફઝાનો સ્વાદ દહી અને દૂધમાં બે ગણો વધી જાય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો