મૂળા ફાઈબરથી ભરપૂર શાકભાજી છે



આ ખાવાથી કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓમાં રાહત મળે છે.



તે પાચન ઉત્સેચકોને સક્રિય કરીને પેટને સાફ રાખવાનું કામ કરે છે



તેનાથી પેટ સ્વસ્થ રહે છે



જોકે ઘણા લોકો મૂળાના સેવન કરવાનો સાચો સમય જાણતા નથી



આયુર્વેદ મુજબ મૂળા ખાવાનો સાચો સમય બપોરનો છે



બપોરે મૂળા ખાવાથી તેને પચવામાં સરળતા રહે છે



સવારે મૂળા ખાવાથી ગેસ જેવી સમસ્યા થઈ શકે છે



ડોક્ટર્સના મતે રાત્રે મૂળાના સેવનથી બચવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે