શું તમે જાણો છો પુરુષોમાં સ્પર્મ ક્યારે ખતમ થાય છે



પુરુષોમાં સ્પર્મ ક્યારેય ખતમ થતું નથી



કેમ કે ટેસ્ટિસ હંમેશા પુરુષોમાં નવું સ્પર્મ બનાવતા રહે છે



જેનો અર્થ એ થાય કે પુરુષોમાં સ્પર્મ ક્યારેય ખતમ થતું નથી



તો પુરુષ બહાર સ્પર્મ કેટલીક મિનિટથી લઈને એક કલાક સુધી જીવીત રહી શકે છે



સ્પર્મનો જીવનકાળ ઘણા કારકો પર નિર્ભર છે



જેમાં રુમ તાપમાને સ્પર્મ એક કલાક જીવીત રહે છે



જો કે અલગ અલગ તાપમાનના કારણે સ્પર્મ જલદી મરી જાય છે



આ ઉપરાંત મહિલાના પ્રજનન તંત્રમાં સ્પર્મ પાંચ દિવસ સુધી જીવીત રહે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે