ભારતીય ઘરોમાં ભાત એ દરરોજના ભોજનનો એક મહત્વનો ભાગ છે

Published by: gujarati.abplive.com

તે બનાવવામાં સરળ હોવાથી લોકો તેને વધુ પસંદ કરે છે

Published by: gujarati.abplive.com

ચોખા ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે

Published by: gujarati.abplive.com

પરંતુ જો તેને યોગ્ય સમયે ખાવામાં ન આવે તો નુકસાન પણ કરે છે

Published by: gujarati.abplive.com

બપોરે ખાવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડવાને બદલે વધુ ફાયદો કરે છે.

Published by: gujarati.abplive.com

બપોરના સમયે આપણું શરીર વધુ સક્રિય હોય છે, જેના કારણે ચોખામાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ ઝડપથી વપરાઈ છે

Published by: gujarati.abplive.com

દિવસ દરમિયાન આપણું મેટાબોલિઝમ તેજ હોય છે, જેનાથી ચોખા પચવામાં સરળતા રહે છે.

Published by: gujarati.abplive.com

રાત્રિના સમયે ચોખા ખાવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

કારણ કે તે સમયે શરીર ઓછું સક્રિય હોય છે અને પાચન ધીમું હોય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com