ખરાબ લાઈફસ્ટાઈલને કારણે ડાયાબિટીસ હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે

Published by: gujarati.abplive.com

આ બીમારી માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં, પરંતુ હવે નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

લોકોમાં હંમેશા ડર રહે છે કે અચાનક સુગર વધી જશે તો શું થશે

Published by: gujarati.abplive.com

તેથી આ ઉપાયો સાવચેતી તરીકે જાણી લેવા જરૂરી છે.

Published by: gujarati.abplive.com

સુગર લેવલને તાત્કાલિક ઘટાડવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

અચાનક સુગર વધે ત્યારે હળવી કસરત કે વોકિંગ કરવાથી ગ્લુકોઝ લેવલ ઘટાડવામાં મદદ મળે છે

Published by: gujarati.abplive.com

આહારમાં ફાઈબરવાળી વસ્તુઓનો સમાવેશ કરો, જે સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે

Published by: gujarati.abplive.com

રાત્રે પલાળેલા મેથીના દાણા ખાવાથી બ્લડ સુગર ઝડપથી ઓછું થઈ શકે છે

Published by: gujarati.abplive.com

સુગર વધવાના સમયે મીઠા ફળો, ફ્રૂટ જ્યુસ અને કાર્બોહાઈડ્રેટ ધરાવતા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com