અસુરક્ષિત જાતીય સંબંધ પછી સ્ત્રીઓ કે છોકરીઓ ગર્ભનિરોધક ગોળીઓ લેતી હોય છે



આ ઉપરાંત અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા પરિણીત મહિલાઓ પણ ગોળી લે છે



પરંતુ આ ગોળીઓ લેવાથી આડઅસરો પણ થાય છે



ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે



ગર્ભનિરોધક ગોળીઓમાં હોય છે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજેન હોર્મોન્સ



હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે



ગર્ભનિરોધક ગોળીઓ બંધ કર્યા પછી, કેટલીક મહિલાઓને ગર્ભધારણ કરવામાં થોડો સમય લાગી શકે છે



ગર્ભનિરોધક ગોળીઓ લેતા પહેલા તમારા ડૉક્ટર સાથે વાત કરવી ખૂબ જ જરૂરી છે



ગર્ભનિરોધક ગોળીઓ લેતી વખતે નિયમિત તપાસ કરાવો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો