ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આજે ઘણો લોકો કબજીયાતથી પીડાઈ છે



જોકે, તમે કેટલાક ઘરેલુ ઉપાયથી તેનાથી છૂટકારો મેળવી શકો છો



જંક ફૂડ, વધારે મસાલેદાર અને તળેલા ખોરાકથી દૂર રહો



દરરોજ 3-4 લિટર પાણી પીવાનું રાખો



રાત્રે સૂતા પહેલા ત્રીફળા પાઉડર દૂધ કે ગરમ પાણી સાથે લો



તણાવ મુક્ત રહો અને નિયમિત યોગ અને પ્રાણાયામ કરો



આયુર્વેદ મુજબ ફળ, શાકભાજી અને ફાઈબરયુક્ત ખોરાક ખાવો



ડેરી ઉત્પાદનોનું સેવન મર્યાદિત કરો



દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવાનો પ્રયાસ કરો.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેેલા ડોક્ટરની સલાહ લો