કેળા એક પૌષ્ટિક ફળ છે જે વિટામિન, ખનિજો અને ફાઇબરથી ભરપૂર છે પરંતુ કેટલાક લોકો માને છે કે રાત્રે કેળું ન ખાવું જોઈએ તો આવો જાણીએ કે રાત્રે કેળા ખવાય કે નહીં નિષ્ણાતોના મતે રાત્રે કેળા ખાવાથી કોઈ નુકસાની નથી રાત્રે કેળા ખાવાથી સ્થૂળતા વધે છે તે વાતમાં કોઈ સત્યતા નથી આ ઉપરાંત રાત્રે કેળું ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ નથી નથી રાત્રે કેળું ખાવાથી ડાયાબિટીસ થાય છે એ વાતમાં પણ કોઈ સત્ય નથી દૂધ સાથે કેેળા ખાવાથી અનેક ફાયદા થાય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે