મોટા ભાગના લોકોની સવાર દૂધવાળી ચા પીવાથી થાય છે પરંતુ અમે તમને જણાવીએ તમે હર્બલ ટી પીને ઘણી સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો હર્બલ ટી વજન ઘટાડવામાં ખુબ મદદ કરે છે આ ઉપરાંત તે બેટી ફેટ ઘટાડવામાં પણ મદદગાર છે આદુવાળી ચા (Ginger tea) વરિયાળીવાળી ચા અશ્વગંધાવાળી ચા બ્લેક ટી ગ્રીન ટી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે