આજકાલ લીંબુ ચા પીવાનો ખુબ ટ્રેન્ડ છે



તેને લેમન ટી પણ કહેવામાં આવે છે



તે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ ધરાવે છે



તે વિટામિન સી, એન્ટીઑકિસડન્ટો અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે



પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે



લેમનમાં રહેલા સાઈટ્રિક એસિડને કારણે એસિડિટી થઈ શકે છે



તેનાથી ડીહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે



એસિડના કારણે દાંતના ઈનેમલને નુકસાન થઈ શકે છે



જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો લેમન ટી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે