બીટનો રસ પીવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે



વિટામિન-સીથી ભરપૂર બીટમાં એન્ટિઑકિસડન્ટ ગુણધર્મો પણ જોવા મળે છે



આટલા ગુણો હોવા છતા કેટલાક લોકોએ બીટનું સેવન ન કરવું જોઈએ



કિડનીની પથરીવાળા લોકોએ બીટનું સેવન ન કરવું જોઈએ



બીટ બ્લડ પ્રેશર ઘટાડે છે



તેથી લો બ્લડ પ્રેશરવાળા લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ



એલર્જીવાળા લોકો: કેટલાક લોકોને બીટથી એલર્જી હોઈ શકે છે



ડાયાબિટીસના દર્દીઓએ બીટ ન ખાવું હિતાવહ છે



પેટની સમસ્યાવાળા લોકોએ પણ બીટ ન ખાવા



અહીં આપવામા આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે