કસરત ના કરનારાઓને રહે છે આ 5 જોખમો, જાણી લો



રોજિંદા જીવનમાં કસરત કરવી ખુબ જરૂરી છે



યુવાઓથી લઇને વૃદ્ધોની લાઇફસ્ટાઇલ બદલાઇ ગઇ છે



કસરતથી શરીરમાં કેટલાક ફેરફારો થાય છે, તે જરૂરી છે



એક્સરસાઇઝ ના કરવાની આ છે સાઇડ ઇફેક્ટ, જાણો



શરીરનું વજન સતત વધતું રહે છે



હ્રદય બીમાર પડી શકે છે, મોટુ નુકસાન થશે



શરીરની હડ્ડીઓ-સ્નાયૂઓ કમજોર પડવા લાગે છે



સારી રીતે ઊંઘ નથી આવતી, હંમેશા ડિસ્ટર્બ થાય છે



all photos@social media