મીઠો લીમડો ભોજનનો સ્વાદ વધારે છે



જોકે, મીઠા લીમડાના અનેક સ્વાસ્થ લાભ પણ છે



શરીર પર જમા થયેલી ચરબી ધીમે-ધીમે દૂર થાય છે



એસિડીટીમાં રાહત આપે છે



વાળના ગ્રોથ માટે ફાયદાકારક છે



પાચનશક્તિ સુધારે છે



બ્લડ સુગરને નિયંત્રિત કરે છે



કેન્સર કોષોને વિકસતા અટકાવે છે



મેન્ટલ હેથ સુધારે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો