આજકાલ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે



બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર તરીકેે પણ ઓળખવામાં આવે છે



બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા ઘણા લોકો દવાનો સહારો લે છે



આવો જાણીએ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા ઘરેલુ ઉપાય શું છે



પોટેશિયમથી ભરપૂર ખોરાક જેમ કે બેરી, બીટ, પાલક, ટામેટાં, કેળાનું સેવન કરો.



નિયમિત કસરત કરો,તણાવ ઓછો કરો



આમળાનું સેવન કરો



તજનો ખાવામાં ઉપયોગ કરો



પૂરતી ઊંઘ લો



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો