ભારતના દરેક ઘરમાં લવિંગનો ઉપયોગ થાય છે



લવિંગનો ઉપયોગ દવામાં પણ થાય છે



લવિંગમાં ફાઇબર, મેંગેનીઝ, એન્ટીવાયરસ કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે



લવિંગના ઘણા હેલ્થ બેનિફીટ્સ છે



તેમ છતા કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ



ગર્ભવતી મહિલાઓએ તેનું સેવન ન કરવું જોઈએ



પેટ સંબંધિત સમસ્યા ધરાવતા લોકોએ લવિંગ ન ખાવા જોઈએ



સુગરની સમસ્યા ધરાવાતા લોકોએ પણ તેનું સેવન ન કરવું જોઈએ



આંખોની સમસ્યા હોય તો પણ લવિંગ ન ખાવા



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે