માસિક સ્રાવ દરમિયાન અમુક ખોરાક ટાળવા જોઈએ



કારણ કે તે દુખાવો, સોજો અને અન્ય લક્ષણોમાં વધારો કરી શકે છે



પીરિયડ્સ દરમિયાન શું શું ન ખાવું જોઈએ આવો તેના વિશે જાણીએ



મસાલેદાર ખોરાક પેટમાં બળતરા અને દુખાવો વધારી શકે છે



કેફીન માસિક સ્રાવ દરમિયાન દુખાવો અને સોજો વધારી શકે છે



દારૂ પીરિયડ્સ દરમિયાન દુખાવો અને સોજો વધારી શકે છે



પ્રોસેસ્ડ ફૂડ્સ માસિક ધર્મ દરમિયાન પેટનું ફૂલવું અને દુખાવો વધારી શકે છે



ઠંડી વસ્તુઓ: દહીં, આઈસ્ક્રીમ, રાયતા કે છાશમાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ



કેટલાક લોકોને ડેરી ઉત્પાદનો ખાવાથી પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો