આજે મોટા ભાગના ઘરોમાં ચા પીવામાં આવે છે



ઘણા લોકોના દિવસની શરુઆત જ ચા થી થાય છે



જો કે, ચા સાથે કેટલીક વસ્તુનું સેવન ન કરવું જોઈએ



લીંબુ, નારંગી, દ્રાક્ષ જેવા ખાટાં ફળો ચા સાથે ખાવાથી એસિડિટી થઈ શકે છે



સમોસા, પકોડા જેવા તળેલા ખોરાક ચા સાથે ખાવાથી ગેસની સમસ્યા વધી શકે છે.



મસાલેદાર ખોરાક ચા સાથે ખાવાથી પેટમાં બળતરા થઈ શકે છે



ચણાના લોટની વસ્તુઓ ચા સાથે ન ખાવી



કાચી ડુંગળી ચા સાથે ખાવાથી પેટમાં સમસ્યા થઈ શકે છે



ચા સાથે ઈંડાનું સેવન ન કરવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો