વિટામીન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે



ખાટા ફળોમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે



આજે આપણે જાણીશું કે કયા કયા ફળો વિટામીન સી નો ભંડાર છે



સંતરામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે



લીંબુમાં પણ વિટામીન સી પ્રચુર માત્રામાં હોય છે



પાઈનેપલ પણ વિટામીન સીનો સારો સ્ત્રોત છે



દ્વાક્ષમાંથી પણ વિટામીન સી મળે છે



આમળામાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી હોય છે



કિવિ વિટામીન સીનો ભંડાર છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે