રસોડામાં રહેલો આ મસાવો ન માત્ર સ્વાદ વધારે છે પરંતુ રંગ પણ લાવે છે આ ઉપરાંત હળદર હેલ્થ માટે પણ લાભકારી છે નિષ્ણાતોના મતે કેટલીક વસ્તુઓ સાથે હળદરનું સેવન ન કરવું જોઈએ આવો જાણીએ કઈ વસ્તુઓ સાથે હળદર ખાવાથી નુકસાન થાય છે મેથીની સબજી સાથે હળદર ન ખાવી, તેનાથી સ્વાદ અને રંગ બદલાય છે રીંગણા સાથે હળદર ન ખાવી,તેનાથી સ્વાદમાં કળવાહટ આવે છે સફેદ ગ્રેવી વાળી સબજીમાં હળદર ઉમેરવાથી સ્વાદ અને રંગ બદલાય છે પાલકની સબજીમાં પણ હળદર ન ઉમેરવી જોઈએ ડાયાબિટિસની દવાઓ સાથે હળદર ન લેવી જોઈએ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે