આજકાલ ખરતા વાળની સમસ્યા ખુબ વધી રહી છે



કેમિકલયુક્ત શેમ્પુના કારણે પણ વાળને નુકસાન થાયછે



એવામાં તમે ઘરેલુ ઉપચારથી વાળનું રક્ષણ કરી શકો છો



અરીઠા વાળ માટે ખુબ લાભકારી છે



અરીઠા પાવડરનો ઉપયોગ કરીને તમે માથું ધૂઓ



અરીઠા નો ઉપયોગ કરવાથી વાળ લાંબા થાય છે



નિયમિત અરીઠાના પાણીથી વાળ ધોવાથી વાળના મૂળ મજબૂત થાય છે



અરીઠા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે



અરીઠાની સાથે તમે આમળા અને શિકાકાઈનો પાવડર ભેળવી શકો છો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે