આંખોનું તેજ વધારવા દરરોજ આ 5 વસ્તુઓ ખાવી જોઇએ
ABP Asmita

આંખોનું તેજ વધારવા દરરોજ આ 5 વસ્તુઓ ખાવી જોઇએ

આંખની રોશની વધારવા આ 5 વસ્તુઓ ખાવાનું ચાલુ કરો
ABP Asmita

આંખની રોશની વધારવા આ 5 વસ્તુઓ ખાવાનું ચાલુ કરો

આંખો આપણા જીવનનો ખૂબ જ મહત્વો ભાગ છે
ABP Asmita

આંખો આપણા જીવનનો ખૂબ જ મહત્વો ભાગ છે

મોબાઈલ-ટીવી-લેપટોપથી આંખો પર દબાણ આવે છે
ABP Asmita

મોબાઈલ-ટીવી-લેપટોપથી આંખો પર દબાણ આવે છે

ABP Asmita

1. ગાજર - ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન મળી આવે છે

ABP Asmita

2. આમળા - આમળાનું વિટામિન સી આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે

ABP Asmita

3. પપૈયું - પપૈયામાં વિટામીન એ, વિટામીન સી- વિટામીન ઈ હોય છે

ABP Asmita

4. શક્કરીયા - શક્કરિયામાં વિટામિન એ અને વિટામિન સી હોય છે

ABP Asmita

5. લીલા પાંદડાવાળા શાકભાજી - પાલક, મેથી, સરસવ ખુબ સારા રહે છે

ABP Asmita

all photos@social media