સવાર સવારમાં સૌને ચટપટુ ખાવાની ખુબ મજા આવે છે

Published by: gujarati.abplive.com

લોકો સવારે ચાટ,કચોરી અને છોલે ભટૂરે ખાવાનું પસંદ કરે છે

Published by: gujarati.abplive.com

એવામાં આવો જાણીએ કે સવારમાં છોલે ભટૂરે ખાવાથી શું તકલીફ થાય છે

Published by: gujarati.abplive.com

છોલે-ભટુરેમાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે વજન ઝડપથી વધે છે.

Published by: gujarati.abplive.com

છોલે-ભટુરે ખાવાથી ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ભટુરા મેંદામાંથી બને છે, જે લોહીમાં શર્કરાનું સ્તર વધારી દે છે

Published by: gujarati.abplive.com

મેંદાના કારણે બ્લડ સુગર વધવાથી, તે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

છોલે-ભટુરેના મસાલા અને પ્રોટીન શરીરમાં ઝેરી તત્વો બનાવી શકે છે

Published by: gujarati.abplive.com

જે કિડનીના દર્દીઓ માટે નુકસાનકારક હોય છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com