કેટલાક લોકોને પેશાબ વધુ આવે છે, જ્યારે કેટલાકને ઓછો આવે છે

Published by: gujarati.abplive.com

આ તેના પર નિર્ભર છે કે તમે દિવસ દરમિયાન કેટલું પાણી કે અન્ય પીણાં પીધાં છે

Published by: gujarati.abplive.com

જોકે, ઘણા લોકોને વારંવાર પેશાબ આવે છે, જે મુશ્કેલી ઊભી કરી શકે છે.

Published by: gujarati.abplive.com

શું તમે જાણી છો કે વારંવાર પેશાબ કેમ આવે છે

Published by: gujarati.abplive.com

જો તમને વારંવાર પેશાબ આવતો હોય, તો સૌ પ્રથમ કેફીન, દારૂ (આલ્કોહોલ) નું સેવન અને મસાલેદાર ખોરાક ઓછો કરો.

Published by: gujarati.abplive.com

નિયમિતપણે વ્યાયામ કરો અને કબજિયાતથી બચો

Published by: gujarati.abplive.com

તમારા પેશાબ કરવાના સમયના અંતરાલને ધીમે ધીમે વધારો

Published by: gujarati.abplive.com

આનાથી તમે પેશાબને લાંબા સમય સુધી રોકી શકશો.

Published by: gujarati.abplive.com

જો તમને વધારે તકલીફ થતી હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com