ભારતીય ભોજનમાં દાળ-ભાત અને રોટલીને મુખ્ય આહાર માનવામાં આવે છે

દરેક ઘરમાં રોજ દાળ બને છે કારણ કે દાળને પ્રોટીનનો ભંડાર માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

જ્યારે તેને દેશી ઘીનો વઘાર લગાવીને બનાવવામાં આવે ત્યારે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

જોકે, ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે કઈ દાળમાં સૌથી વધુ પ્રોટીન હોય છે.

સૌથી વધુ પ્રોટીન ધરાવતી દાળમાં પીળી મગની દાળને સૌથી આગળ માનવામાં આવે છે

તમને જણાવી દઈએ કે 100 ગ્રામ પીળી મગની દાળમાં લગભગ 24 ગ્રામ પ્રોટીન હોય છે.

પ્રોટીન ઉપરાંત તેમાં ફાઈબર, આયર્ન અને પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો પણ મળી આવે છે.

મગની દાળ પછી અડદની દાળ પછી અડદની દાળ આવે છે

મસૂરની દાળને પણ પ્રોટીન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે