દહીં ભારતીય આહારનો એક મહત્વનો હિસ્સો છે, જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે

લોકો તેને પોતાની પસંદગી મુજબ અલગ-અલગ રીતે ખાતા હોય છે. કેટલાકને ગળ્યું દહીં ભાવે છે તો કેટલાકને મીઠું નાખેલું

પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કયું દહીં વધુ સારું છે, તે અહીં જાણો

પાચન સુધારવા, શરીરની ગરમી દૂર કરવા અને વજન ઘટાડવા માટે નમક નાખેલું દહીં વધુ સારું માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે નમક દહીંમાં રહેલા 'ગુડ બેક્ટેરિયા' ને ખતમ કરી દે છે. તેથી, નમક વાળા દહીંનું સેવન ઓછું કરવું જોઈએ

જો તમારે તરત જ ઉર્જા મેળવવી હોય, તો ખાંડ કે ગોળ નાખેલું દહીં વધુ ફાયદાકારક સાબિત થાય છે.

દહીંમાં ખાંડ નાખીને ખાવાથી પાચન તંત્ર માટે સારું રહે છે, કારણ કે તેનાથી ગૂડ બેક્ટેરિયા નાશ પામતા નથી.

જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય, તો ખાંડ વાળા દહીંનું સેવન ટાળવું જોઈએ.

દહીં કેવી રીતે ખાવું જોઈએ, તે સંપૂર્ણપણે વ્યક્તિના સ્વાસ્થ્ય અને જરૂરિયાત પર આધાર રાખે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે