ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે હંમેશા લાભકારી માનવામાં આવે છે



પરંતુ ક્યું ફળ કેવા સમયે ખાવો તે પણ મહત્વપૂર્ણ છે.



ફળો ખાવાનો બેસ્ટ સમય સવારનો છે



પણ સવાલ એ છે કે શું ફળો ખાલી પેટ ખાઈ શકાય?



ખાટા ફળોનું ખાલી પેટ સવારે સેવન કરવાથી નુકસાન થાય છે.



સાઇટ્રિક ફળો ખાલી પેટે ન ખાવા જોઈએ, તેનાથી તમારા પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે



સાઇટ્રિક ફળોમાં મોસંબી, સંતરા, પાઈન એપલ વગેરે જેવા ફળોનો સમાવેશ થાય છે.



જામફળમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.



ખાલી પેટ ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો